Monday, November 10, 2025

Error 404!

Something went wrong

It seems like we've stumbled upon uncharted territory. The path you followed may have led to a dead end, or the page you were seeking has ventured into the great unknown. But fear not, we're here to help you get back on track.

Latest Articles

હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?

વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે

ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી

ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.

દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ? રાખો આ ખાસ વાતનુ હંમેશા ધ્યાન

ડૉ. હંસાજી કહે છે, સૌ પ્રથમ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખાધા પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. ખોરાક પેટમાં પહેલેથી જ પચી રહ્યો હોય છે અને દૂધ ભારે હોય છે

શાહરૂખ ખાનનો ‘મન્નત’ વીડિયો થયો વાઈરલ, લોકોએ કહ્યું- આ છે ખરી માનવતા!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મન્નતના સુરક્ષા રૂમ પાસે એક રખડતો કૂતરો શાંતિથી સૂઈ રહ્યો છે

ગણેશ સ્થાપનાની સરળ પદ્ધતિ જાણો, ક્યારે છે મધ્યાહન મુહૂર્ત

એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમયગાળામાં થયો હતો તેથી મધ્યાહનનો સમય ગણેશ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

વિરાટ કોહલીના ‘લાઇક’ પર અવનીત કૌરે તોડ્યું મૌન, જ્યારે તેણે શરમાઈને આપ્યો જવાબ

તાજેતરના એક કાર્યક્રમમાં અવનીત કૌરને પૂછવામાં આવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને પસંદ કરતી સેલિબ્રિટીઓને શું જવાબ આપશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડ માટે જેઠાલાલ લે છે લાખો, જાણો કેટલી છે ‘ટપ્પુ સેના’ની ફી

દિલીપ જોશી - શોમાં 'જેઠાલાલ' તરીકે ટીવી પર રાજ કરતા દિલીપ જોશી દર મહિને શોમાંથી ઘણી કમાણી કરે છે.

શ્રેષ્ઠતાનુ ઉદાહરણ ગુજરાતનુ આ ગામ, ના ચુલો સળગે છે, ના કોઈ પણ સ્રીઓ રસોઈ બનાવે છે, છતા પણ બધા લોકો ભરપેટ જમે છે

આ ગામનું નામ ચંદનકી છે, જે ગુજરાતમાં છે. અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી પરંતુ અહીં બધા લોકો માટે ભોજન એક જ જગ્યાએ રાંધવામાં આવે છે જ્યાં બધા સાથે બેસીને ખાય છે