Thursday, June 12, 2025

Sample Category Title

થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે એ આવી રહી છે ફિલ્મ “ભ્રમ”

આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન ગુજરાતના પ્રતિભાશાળી ફિલ્મમેકર પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે, અને આ કથાવસ્તુ તેમના દ્વારા જ લેખિત છે.

‘હું બ્રાહ્મણો પર પેશાબ કરીશ, કોઈ વાંધો નહીં’, ‘ફૂલે’ ફિલ્મ સામે બ્રાહ્મણોના ગુસ્સાથી અનુરાગ કશ્યપ ગુસ્સે’

તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, 'મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું.' ભાઈ, જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી?

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો, કોંગ્રેસ પ્રમુખનુ વિસ્ફોટક નિવેદન

ગુજરાત પેટાચૂંટણી પહેલા કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી બે બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે.