Friday, August 29, 2025

Editor

ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ? રાખો આ ખાસ વાતનુ હંમેશા ધ્યાન

ડૉ. હંસાજી કહે છે, સૌ પ્રથમ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખાધા પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. ખોરાક પેટમાં પહેલેથી જ પચી રહ્યો હોય છે અને દૂધ ભારે હોય છે

શાહરૂખ ખાનનો ‘મન્નત’ વીડિયો થયો વાઈરલ, લોકોએ કહ્યું- આ છે ખરી માનવતા!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મન્નતના સુરક્ષા રૂમ પાસે એક રખડતો કૂતરો શાંતિથી સૂઈ રહ્યો છે

ગણેશ સ્થાપનાની સરળ પદ્ધતિ જાણો, ક્યારે છે મધ્યાહન મુહૂર્ત

એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમયગાળામાં થયો હતો તેથી મધ્યાહનનો સમય ગણેશ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

વિરાટ કોહલીના ‘લાઇક’ પર અવનીત કૌરે તોડ્યું મૌન, જ્યારે તેણે શરમાઈને આપ્યો જવાબ

તાજેતરના એક કાર્યક્રમમાં અવનીત કૌરને પૂછવામાં આવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને પસંદ કરતી સેલિબ્રિટીઓને શું જવાબ આપશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડ માટે જેઠાલાલ લે છે લાખો, જાણો કેટલી છે ‘ટપ્પુ સેના’ની ફી

દિલીપ જોશી - શોમાં 'જેઠાલાલ' તરીકે ટીવી પર રાજ કરતા દિલીપ જોશી દર મહિને શોમાંથી ઘણી કમાણી કરે છે.

શ્રેષ્ઠતાનુ ઉદાહરણ ગુજરાતનુ આ ગામ, ના ચુલો સળગે છે, ના કોઈ પણ સ્રીઓ રસોઈ બનાવે છે, છતા પણ બધા લોકો ભરપેટ જમે છે

આ ગામનું નામ ચંદનકી છે, જે ગુજરાતમાં છે. અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી પરંતુ અહીં બધા લોકો માટે ભોજન એક જ જગ્યાએ રાંધવામાં આવે છે જ્યાં બધા સાથે બેસીને ખાય છે

‘કુકરની અંદર 10 મિનિટમાં તૈયાર થઈ જશે મલાઈમાંથી દેશી ઘી’ મંજુ મિત્તલે જણાવી સરળ રીત

પરંપરાગત રીતે ઘી બનાવવામાં લગભગ 40 મિનિટ લાગે છે, પરંતુ તમે કુકરમાં ફક્ત 10 મિનિટમાં ઘી બનાવી શકો છો. તમારે કલાકો સુધી તવા પાસે ઊભા રહીને મલાઈ હલાવવાની જરૂર નથી

140 દેશો, 400 શહેરોની સફરનો આંનદ, 3 વર્ષ સુધી જહાજ પર રહેવા અને ખાવાનું! ક્રુઝ કંપનીની આ સુવર્ણ ઓફર

એક ક્રુઝ લાઈને 'ગોલ્ડન પાસપોર્ટ' સેવા શરૂ કરી છે. આ અંતર્ગત, નિવૃત્ત લોકોને 3 વર્ષથી વધુ સમય માટે 140 દેશોમાં સમુદ્ર માર્ગે મુસાફરી કરવાની તક મળશે

Join our community of SUBSCRIBERS and be part of the conversation.

To subscribe, simply enter your email address on our website or click the subscribe button below. Don't worry, we respect your privacy and won't spam your inbox. Your information is safe with us.