Monday, January 26, 2026

ગુજરાત

અમદાવાદના અમરાઈવાડીમાં જાતિવાચક ભેદભાવનો આરોપ: ‘અંજની ફેશન’ દુકાનદારે યુવકને કહ્યું ‘તું ભીલ છે, કપડા નહીં આપું’

અમદાવાદના અમરાઈવાડીમાં જાતિવાચક ભેદભાવનો આરોપ: 'અંજની ફેશન' દુકાનદારે યુવકને કહ્યું 'તું ભીલ છે, કપડા નહીં આપું', વીડિયો વાયરલ

વાલ્મીકી પરિવાર સાથે ₹.7 લાખની છેતરપિંડી, વાડજ પોલીસનું દલિત પરિવાર સાથે ઠાગાઠૈયા

વાલ્મિકી સમાજના પીડિત પરિવારને રામાપીરના ટેકરામાં સેક્ટર 3 માં મકાન અપાવવાનું કહી એચ.એન. સફલની ફાઈલ આપી ગુનાહિત વિશ્વાસઘાત કરી મકાનના નામે રૂ।. 7,00,000/ રૂપિયા લઈ છેતરપીંડી કરવામાં આવી છે.

અમદાવાદમાં મોદી સાહેબ પહેલા એક ગુંડાએ મકાનોનો ડ્રો કરી નાંખ્યો!

રામાપીરના ટેકરા ખાતે વર્ષો અગાઉ ગુનાખોરી કરનારો રાજુ કરાટે ફરીથી એક વાર ચર્ચામાં આવ્યો છે. ગુનાની દુનિયામાં પહેલા રાજુ કરાટે હવે બાવો બની ગયો છે. અને બિલ્ડર લોબી સાથે જોડાઈને કામ કરી રહ્યો છે.

ધારણોજ ગામમાં ભ્રષ્ટાચારની જાણકારી માંગનારા RTI એક્ટિવિસ્ટને ધમકી, મહિલા સરપંચના પતિની દાદાગીરી

ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હતી

હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?

વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે

ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી

ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.

શ્રેષ્ઠતાનુ ઉદાહરણ ગુજરાતનુ આ ગામ, ના ચુલો સળગે છે, ના કોઈ પણ સ્રીઓ રસોઈ બનાવે છે, છતા પણ બધા લોકો ભરપેટ જમે છે

આ ગામનું નામ ચંદનકી છે, જે ગુજરાતમાં છે. અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી પરંતુ અહીં બધા લોકો માટે ભોજન એક જ જગ્યાએ રાંધવામાં આવે છે જ્યાં બધા સાથે બેસીને ખાય છે

1.67 લાખ છોડથી બનેલું લીલું સ્વર્ગ અમદાવાદનો ઓક્સિજન પાર્ક! જુઓ મનમોહક ફોટો

લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પાર્કનું ઉદ્ઘાટન એક વર્ષ પહેલા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. 27,200 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પાર્કમાં 1.67 લાખથી વધુ વૃક્ષો અને ફૂલો વાવવામાં આવ્યા છે

ગાંધીનગરને દેશની સૌથી હરિયાળી રાજધાની કેમ કહેવામાં આવે છે? જુઓ સુંદર ગાંધીનગરના ફોટો

ગુજરાતની રાજધાની તરીકે પ્રખ્યાત આ શહેર ફક્ત સારા શહેર વિકાસનું ઉદાહરણ જ નહીં, પણ સારા પર્યાવરણનું જીવંત ઉદાહરણ પણ છે

અમદાવાદમાં રિક્ષાચાલકને તડીપારની નોટિસ, પોલીસની ભૂલથી બધા ચોંકી ગયા

અમદાવાદમાં પોલીસે કરેલી ટાઇપિંગ ભૂલથી એક ઓટો રિક્ષા ચાલકના હોંશ ઉડાવી દીધા છે.

શું છે ગુજરાત પોલીસનો અભિરક્ષક? જે મુસિબતની સમયમાં લોકોના જીવન બચાવશે

ગુજરાત પોલીસે 'અભિરક્ષક' વાહન ખરીદ્યું છે. આ વાહન 'એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ' પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ કરશે.