Tuesday, December 2, 2025

ગુજરાત

ટ્રક સાથે અથડાતા સિંહણનું મોત, વનવિભાગના અધિકારીઓએ ઇનફાઇટ બતાવી ખોટી પ્રેસનોટ જાહેર કરી

જૂનાગઢઃ એક તરફ સરકાર એશિયાઈ સિંહોની જાળવણી માટે અને તેને બચાવવા માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ગીર વિસ્તારમાં હાલ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડો, વિદ્યાર્થીઓને બિઝનેસ કોમ્યુનિકેશનની જગ્યાએ અંગ્રેજીનું પેપર આપ્યું

રાજકોટઃ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેમેસ્ટર-2 અને 4 પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે બી. કોમ. સેમેસ્ટર-4ના રિપીટર વિદ્યાર્થીઓની બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું....

તંત્રના વાંકે પાલનપુરવાસીઓને ડામ! રોડ ખોદી નાંખતા વાહનચાલકો-રાહદારીઓ મુશ્કેલીમાં

પાલનપુરઃ શહેરમાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત ગમે...

લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શનમાં, 131 આરોપીઓની લાઇન પરેડ ગોઠવી

સુરતઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ તે માટે ભૂતકાળમાં...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આગ, મોટી જાનહાનિ ટળી

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં આજે મોટી દુર્ઘટતા થતા ટળી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આજે બપોરે આચનક આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી....

જૂનાગઢના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી

જૂનાગઢઃ ચૈત્ર સુદ 14 એટલે નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ. જૂનાગઢમાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારે ભગવાન હાટેકેશ્વર દાદાની શોભાયાત્રા નીકળી હતી....

તાંત્રિક વિધિના નામે મહિલા સાથે છેતરપિંડી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

સુરતઃ શહેરમાં આર્થિક સ્થિતિ સુધારી આપવાના બહાને અને તાંત્રિક વિધિના નામે એક ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને વિશ્વાસમાં લઈ તાંત્રિક...

અમદાવાદ પોલીસની મેગા ડ્રાઇવ, 50 જેટલા ફરાર આરોપીને ઝડપી પાડ્યાં

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે મિશન ચાલુ કર્યું છે. ગુજરાત રાજ્ય અને આંતર રાજ્યના વોન્ટેડ આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન...