દેશ-વિદેશ
140 દેશો, 400 શહેરોની સફરનો આંનદ, 3 વર્ષ સુધી જહાજ પર રહેવા અને ખાવાનું! ક્રુઝ કંપનીની આ સુવર્ણ ઓફર
એક ક્રુઝ લાઈને 'ગોલ્ડન પાસપોર્ટ' સેવા શરૂ કરી છે. આ અંતર્ગત, નિવૃત્ત લોકોને 3 વર્ષથી વધુ સમય માટે 140 દેશોમાં સમુદ્ર માર્ગે મુસાફરી કરવાની તક મળશે
દેશ-વિદેશ
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
16 વર્ષની ઉંમરે સીપી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘના સભ્ય બન્યા હતા. તેમણે 1998 અને 1999 માં તમિલનાડુના કોઈમ્બતુરથી લોકસભા ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા.
દેશ-વિદેશ
રેપિડોએ ભારતમાં લોન્ચ કરી તેની ફૂડ ડિલિવરી એપ ‘ઓનલી’, જે આપશે માત્ર 150 રૂપિયાથી ઓછી કિંમતે જમવાનુ
રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ રેપિડોએ બુધવારે ભારતમાં તેની નવી ફૂડ ડિલિવરી એપ લોન્ચ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓનલી નામની આ એપ એક શૂન્ય-કમિશન પ્લેટફોર્મ છે
દેશ-વિદેશ
રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, મેનકા ગાંધી, રાહુલ ગાંધીએ કર્યો વિરોધ વ્યક્ત
રખડતા કૂતરાઓને રસ્તાઓ પરથી દૂર કરવાના સુપ્રીમ કોર્ટના ખૂબ જ કડક આદેશ પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પ્રાણી અધિકાર કાર્યકરોએ પણ વિરોધ કર્યો છે
દેશ-વિદેશ
બાળકે ઇન્ફ્લુએન્સરના ઘરમાં રાખેલી વાઈરલ લાબુબુ ઢીંગલીની માંગણી કરી, તે ના મળતા 48 લાખનુ કર્યુ નુકસાન
'લિટલ અઝેંગ' અથવા 'ટેલ બ્રધર' તરીકે ઓનલાઈન ઓળખાતા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જણાવ્યું કે કેવી રીતે એક સંબંધીના નાના છોકરાએ તેને લાખોનું નુકસાન પહોંચાડ્યું
દેશ-વિદેશ
ટ્રમ્પને મોઢે ચોપડાવી દીધુ, જાણો કોણે કહ્યું- ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો ના બગાડશો’
રિપબ્લિકન પાર્ટીના ભારતીય મૂળના નેતા નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકાએ ભારત જેવા મજબૂત ભાગીદાર સાથે તેના સંબંધો બગાડવા જોઈએ નહીં અને ચીનને છૂટછાટ આપવી જોઈએ નહીં.
દેશ-વિદેશ
બુલેટ ટ્રેન: મુંબઈથી અમદાવાદ પહોંચવામાં હવે લાગશે માત્ર 2 કલાક, ટ્રેન દોડશે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે
રવિવારે ગુજરાતમાં રેલ્વે વિકાસની સમીક્ષા કરતી વખતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થશે
દેશ-વિદેશ
5 એવી ફ્લાઈટ જે તમને આપશે કમરનો દુખાવો, જો તમે તેમાં મુસાફરી કરશો તો દાદીની યાદ જરુરથી આવી જશે
દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જવા માટે 18 કલાકથી વધુ સમય લાગે છે. હા, અને આને વિશ્વની સૌથી લાંબી ફ્લાઇટ્સ કહેવામાં આવે છે એટલે કે સૌથી લાંબી અંતરની ફ્લાઇટ્સ
દેશ-વિદેશ
ઓર્ગેનિક શાકભાજીનો એવો ધંધો કે વોર્ષિક આવક કરોડો રુપિયામાં થઈ, દુબઈના લોકો પણ થયા દિવાના
47 વર્ષીય બિજેશ નોકરી છોડીને ઓર્ગેનિક શાકભાજી નિકાસ કરીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. આજે તેમની કંપની નેચર બીટ્સ ઓર્ગેનિક દુબઈમાં 1000 થી વધુ પરિવારોને ઓર્ગેનિક શાકભાજી પૂરી પાડે છે
દેશ-વિદેશ
કર્ણાટકની એક મહિલામાં જોવા મળ્યુ અનોખુ બ્લડ ગ્રુપ, દુનિયાનો આ પહેલો કેસ, જોઈને બધા થયા આશ્ચર્યચકિત
મહિલાનું લોહી કોઈપણ બ્લડ સેમ્પલ સાથે મેળ ખાતું ન હતું
દેશ-વિદેશ
બ્રાહ્મણ કહીને લગ્ન કરાવ્યા, કન્યા ઘરે પહોંચી તો ત્યારે તે બોલી ‘યા અલ્લાહ’… સાંભળીને વરરાજા સ્તબ્ધ
જ્યારે કન્યા ઘરે આવી ત્યારે તેના મોંમાંથી 'યા અલ્લાહ' અને 'અલ્લાહ કી કસમ' જેવા શબ્દો નીકળ્યા.