દેશ-વિદેશ
ચેટિંગ માટે વોટ્સએપ લાવ્યુ એક કમાલનુ ફીચર, સ્ક્રીનમાં દેખાશે એક નવું ઓપ્શન
વેવ ઇમોજના માધ્યમથી વોટ્સએપ દરેકની સાથે મનમાં કોઇ વાતચીત શરૂ કરવા પહેલા હિચકિચાહટને દૂર કરવા માંગે છે
દેશ-વિદેશ
જાપાની બાબા વેંગાએ કરી હતી ભયાનક સુનામીની આગાહી, જાણો પુસ્તકમાં બીજું શું લખ્યું છે?
રશિયાના કામચાટકામાં આવેલા પ્રચંડ ભૂકંપ પછી અમેરિકા અને જાપાનના કેટલાક ભાગોમાં પણ વિનાશની સંભાવના છે. એક તરફ રશિયાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી લાદી છે.
દેશ-વિદેશ
સુનામી ચેતવણી: હવાઈમાં 10 ફૂટ ઊંચા સુનામી મોજા ઉછળવાની શક્યતા; કેલિફોર્નિયા અને LA માં સ્થળાંતર શરૂ
રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઈડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવી છે, આજે સવારે રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.
દેશ-વિદેશ
ગાઝામાં ભૂખમરાની સ્થિતિને લઈને ખુબજ ભયાનક પરિસ્થિતિ, જો તેને કાબુમાં નહી લેવાય તો મોટી સંખ્યામાં ભુખમરાથી થશે લોકોના મોત
ગાઝામાંથી કુપોષિત બાળકોના ચિત્રો અને ત્યાં ભૂખમરા સંબંધિત ઘટનાઓના અહેવાલો વચ્ચે મંગળવારે ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (IPC) એ આ નિવેદન આપ્યું છે. IPC એ કહ્યું હતું કે આ ચેતવણી એ ખતરાની ઘંટડી છે પરંતુ તે દુષ્કાળની ઔપચારિક ઘોષણા નથી.
દેશ-વિદેશ
9 કલાક કામ કર્યા પછી પણ આ વ્યક્તિ ચલાવે છે રેપિડો, ઈન્કમ સાંભળીને ભલભલાના ઉડી ગયા હોશ!
આજના સમયમાં ફક્ત 9 કલાક કામ કરીને ઘરના બધા ખર્ચાઓ પૂરા કરવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. આવામાં ઘણા લોકો પાર્ટ-ટાઇમ કામ કરીને સાઈડમા કમાવવાનો પ્રયાસ કરે છે.
દેશ-વિદેશ
પત્નીના નામે મિલકત ખરીદતા પહેલા 10 વાર વિચારો! નવા કાયદા પ્રમાણે કોનો રહેશે ખરીદેલી મિલકતનો માલિકી હક?
પત્નીના નામે મિલકત નોંધણી કરાવવાના ઘણા સકારાત્મક ફાયદા છે જેને અવગણી શકાય નહીં. ઘણા રાજ્યોમાં, મહિલાઓ માટે નોંધણી ફીમાં ખાસ છૂટની જોગવાઈ છે, જે ઘણા પૈસા બચાવે છે.
દેશ-વિદેશ
શું તમે એ યુદ્ધ વિશે જાણો છો, જેમાં 500 દલિતોએ 28 હજાર પેશવાઈ સેનાને ધૂળ ચટાડી દીધી હતી
1 જાન્યુઆરી 1818 રોજ, મહાર સૈનિકોએ કોરેગાંવના યુદ્ધમાં પેશ્વાઓને હરાવ્યા. ડૉ. આંબેડકરે 'ધ અનટચેબલ્સ એન્ડ ધ પેક્સ બ્રિટાનિકા' ના લેખન અને ભાષણો (અંગ્રેજી) ના ખંડ 12 માં આ હકીકતનું વર્ણન કર્યું છે.
દેશ-વિદેશ
અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન, રેલ મંત્રાલયે લીધો આ મોટો નિર્ણય
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ પર હસ્તાક્ષર થયા ત્યારે જાપાને બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કોચ ૧૬ કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત ૩ ગણીથી વધુ વધારી દીધી હતી.