લાઈફ સ્ટાઇલ
ઘરે જ સરળ રીતે મલ્ટિગ્રેન લોટ બનાવો અને તમારા શરીરને રાખો તંદુરસ્ત
આ લોટ ફાઇબર, પ્રોટીન, વિટામિન અને ખનિજોથી ભરપૂર છે - જે ઉર્જા વધારવા, પાચન સુધારવા અને એકંદર આરોગ્ય સુધારવા માટે આદર્શ છે
લાઈફ સ્ટાઇલ
ચોમાસામાં ફ્રીજમાં મીઠાથી ભરેલો બાઉલ રાખવાના ફાયદા જાણો અને વસ્તુઓના બગાડ અને ખરાબ વાસથી પામો છુટકારો
ફ્રિજમાંથી ગંધ અને ભેજ દૂર કરવા માટે, તમે એક નાના બાઉલ અથવા ખુલ્લા બોક્સમાં 100 થી 150 ગ્રામ બરછટ મીઠું ભરીને ફ્રિજના એક ખૂણામાં રાખી શકો છો
લાઈફ સ્ટાઇલ
જો આંખોમાં દેખાય આ લક્ષણો છે, તો સમજો કે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે.
શું તમે ઝાંખી દ્રષ્ટિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? જો હા, તો તમારે આવા લક્ષણોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. ઉચ્ચ કોલેસ્ટ્રોલ તમારી દ્રષ્ટિ પર નકારાત્મક અસર કરી શકે છે
લાઈફ સ્ટાઇલ
ફ્રેન્ડશીપ ડે 2025: આ 5 રાશિના લોકો હોય છે સાચા મિત્રો, દરેક પરિસ્થિતિમાં એકબીજાનો આપે છે સાથ
ફ્રેન્ડશીપ ડે નિમિત્તે, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો સાચા મિત્ર બની શકે છે.
લાઈફ સ્ટાઇલ
સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચિંતા છોડો અને જાણો આ ખૂબ જ સરળ રીત
ગેસ સિલિન્ડરમાં LPG ગેસ છે અને આ ગેસ ઠંડો છે. સિલિન્ડરનો જે ભાગ ગેસ નહીં હોય, તે ભાગ કપડામાંથી પાણી શોષી લેશે
લાઈફ સ્ટાઇલ
રસોઈ તેલ ખરીદતા પહેલા આ 3 બાબતો ધ્યાનમાં રાખો, ખાદ્ય તેલ કયુ ખરીદવુ જોઈયે આવો જાણીયે નિષ્ણાંતો દ્રારા
એક જ બીજ તેલ પસંદ કરવાને બદલે, સંતુલિત મિશ્રણ તેલ પસંદ કરો. એક તેલ જેમાં વિવિધ બીજનું મિશ્રણ હોય છે તે વધુ પૌષ્ટિક હોય છે.
લાઈફ સ્ટાઇલ
યુવાનોમાં કોલોન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, સમયસર ઓળખો તેના શરુઆતી લક્ષણને
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોલોન કેન્સર વૃદ્ધોમાં થાય છે, પરંતુ આવું નથી. તે કોઈપણ ઉંમરના વ્યક્તિને તેનો શિકાર બનાવી શકે છે. ખોટી ખાવાની આદતોને કારણે, યુવાનોમાં પણ તેના કેસ વધવા લાગ્યા છે.
લાઈફ સ્ટાઇલ
ઝેરી દૂધ પીવાથી 2 બાળકોના મોત, FSSAI એ 5000 લિટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત કર્યું, 5 સેકન્ડમાં નકલી દૂધ તપાસો
લાંબા સમય સુધી ભેળસેળયુક્ત દૂધનું સેવન કરવાથી કિડની અને લીવર પર ગંભીર અસરો થઈ શકે છે. યુરિયા અને એમોનિયા જેવા રસાયણો કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતાને નબળી પાડે છે.