લાઈફ સ્ટાઇલ
Hair Tips: રાતના સમયે વાળમાં આટલી વસ્તુ લગાવો, સવારે એકદમ ચમકદાર-સુંદર બની જશે
Hair Care: આજે અમે આપને જણાવીશું કે રાતે સુતા પહેલા અમુક વસ્તુનો ઉપયોગ કરીને આપ આપના લાંબા વાળમાં શાઈનિંગ લાવી શકશો.
લાઈફ સ્ટાઇલ
Health Care Tips: સ્વાસ્થ્ય માટે સંજીવનીથી જરાયે ઉતરતું નથી આ ફળ; થાક-તણાવ અને શરદી-ખાંસી એકઝાટકે દૂર કરશે
Health Care Tips: બહેડા એક ઔષધિય છોડ છે. જે આયુર્વેદમાં ખૂબ જ મહત્વનુ સ્થાન ધરાવે છે. તેમાં વિવિધ પ્રકારના ઔષધિય ગુણ જોવા મળે છે. તે શાંતિ આપનારું અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
લાઈફ સ્ટાઇલ
Health Care: વજન ઘટાડવાથી માંડીને સ્કિન સુધીના ફાયદા, ખાઓ આ જાદુઈ ફળ
Health Care: દરેક ફળમાં વિટામિન, ફાયબર અને જરૂરી પોષક તત્વો મળી આવે છે, પરંતુ શું તમે ક્યારેય ડ્રેગન ફ્રુટ (dragon fruit) ખાધું છે? આ ફળ તેના નામ જેટલું ફેન્સી છે, તેના ગુણો પણ એટલા જ વિશિષ્ટ છે.
લાઈફ સ્ટાઇલ
Aadhaar Card: બાયોમેટ્રિક વિના પણ આધાર કાર્ડ બનાવી શકાય, જાણો શું છે પ્રોસેસ
Aadhaar Card: જો કોઈની હાથની આંગળીઓ નથી અથવા આંખે આંધળા છે ત્યારે આવા સમયે તેના આધાર કેવી રીતે બનશે, આજે અમે અહીં આપને જણાવીશું.
લાઈફ સ્ટાઇલ
Blood Pressure: શું તમારું પણ બ્લડપ્રેશર રહે છે લો? 90/60 હોય તો ફટાફટ ડોક્ટર્સ પાસે પહોંચો…
Blood Pressure: જો કોઈનું બ્લડ પ્રેશર 120-80 વચ્ચે છે તો તે સારું કહેવાય છે. તેમાં થોડું આગળ પાછળ થાય તો કંઈ વધારે ફરક પડતો નથી. પણ જો 90-60 વચ્ચે પહોંચી જાય તો તે ચિંતાની વાત છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આ કેટલીય બીમારીનું કારણ બની શકે છે.
લાઈફ સ્ટાઇલ
Cracked Heels: શિયાળામાં પગની એડી ફાટી જાય છે? આ 3 ઘરેલું નુસખા રાખશે કાળજી
Cracked Heels: તિરાડની એડીની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમને પણ શિયાળામાં હીલ્સ ફાટવાની સમસ્યા હોય તો તમારે આ સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
લાઈફ સ્ટાઇલ
Winter Skin Care: શિયાળામાં ચામકી સૂક્કી થઈ જાય છે, અપનાવો આ 10 ઉપાય
Winter Skin Care: આ ટીપ્સને અનુસરીને તમે તમારી શુષ્ક ત્વચાને સમગ્ર સિઝન દરમિયાન હાઇડ્રેટેડ રાખી શકો છો...
લાઈફ સ્ટાઇલ
‘આ રીતે અમે 20 રૂપિયા કમાઈએ છીએ…’, Zomato એજન્ટે જણાવી ઓર્ડરથી ડિલિવરી સુધીની પ્રોસેસ
Zomato: સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓએ દેશભરમાં હજારો યુવાનોને રોજગારી પૂરી પાડે છે. જેઓ ઓછું કૌશલ્ય ધરાવતા લોકો માટે રોજગારીની વધુ સારી તકો પૂરી પાડે છે.