લોકશાહીની ખબર
હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?
વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે
લોકશાહીની ખબર
ભારતમાં કૂતરા કરડવાનો આતંક છે ગંભીર માત્ર કૂતરાઓ જ નહીં, બિલાડી, વાંદરા, ઉંદર અને ગરોળીના કરડવુ પણ છે ખતરનાક
દરરોજ સરેરાશ 10 હજારથી વધુ કેસ વિશ્વ આરોગ્ય સંગઠનના અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે હડકવાને કારણે 18-20 હજાર મૃત્યુ થાય છે, જે વિશ્વભરમાં હડકવાને કારણે થતા મૃત્યુના 36 ટકાથી વધુ છે. આમાંના મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે જેમને રખડતા કૂતરાઓના હુમલાનું સૌથી વધુ જોખમ છે.
લોકશાહીની ખબર
મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લગ્નનો અંત લાવી શકે છે, લેખિત કરાર જરૂરી નથી: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમોના છૂટાછેડા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ લગ્ન 'મુબારત' એટલે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા દ્વારા સમાપ્ત થઈ શકે છે
લોકશાહીની ખબર
૬ રૂપિયાના રૂમમાં પણ મળી રહ્યું હતુ એસી ટાટાના સ્વાભિમાનથી ભારતને ૧૨૨ વર્ષ મળી હતી પહેલી 5-સ્ટાર હોટેલ
તે વર્ષ ૧૮૮૯ હતું. ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાએ અચાનક જાહેરાત કરી કે, "હું બોમ્બેમાં એવી હોટેલ બનાવવા જઈ રહ્યો છું જે આ શહેરે પહેલાં ક્યારેય જોઈ ન હોય."
વિડીયો
તાજમહેલ જોવા આવેલી એક વિદેશી યુવતીની સાડી અચાનક ખુલી ગઈ, એક મહિલા પોલીસકર્મીએ તાત્કાલિક મદદ કરી
તાજમહેલ જેવું પ્રખ્યાત સ્થળ હંમેશા પ્રવાસીઓથી ભરેલું રહે છે અને આટલા બધા લોકો વચ્ચે આવી મુશ્કેલીને કારણે બંને ગભરાઈ ગઈ
લોકશાહીની ખબર
કોંગ્રેસ નેતાની ફરિયાદ બાદ ગુજરાત હાઇકોર્ટે માનહાનિ અને અત્યાચાર કેસમાં ન્યૂઝ એન્કર ગોપી ઘાંઘરને રાહત આપી
FIR માં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે 22 જુલાઈના રોજ નિર્ભય ન્યૂઝ પર પ્રસારિત થયેલા એક શોમાં, ઘાંઘરે તેમના વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું.
દેશ-વિદેશ
બુલેટ ટ્રેન: મુંબઈથી અમદાવાદ પહોંચવામાં હવે લાગશે માત્ર 2 કલાક, ટ્રેન દોડશે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે
રવિવારે ગુજરાતમાં રેલ્વે વિકાસની સમીક્ષા કરતી વખતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થશે
મનોરંજન
ફના માટે આમિર ખાન ન હતો પહેલી પસંદ, આદિત્ય ચોપરાની પહેલી પસદં હતો આ હીરો, બનાવા માંગતા હતા ‘આતંકવાદી’.
પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ફના વિશે કેટલીક રસપ્રદ વાતો કહી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શરૂઆતમાં આદિત્ય ચોપરા આ બ્લોકબસ્ટરમાં રિતિકને કાસ્ટ કરવા માંગતા હતા, આમિર ખાનને નહીં
ધર્મ
કરુણાથી મોટો કોઈ ધર્મ નથી, જાણો ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી આ અદ્ભુત વાર્તા
જ્યારે તમારે ધર્મ અને કરુણા વચ્ચે પસંદગી કરવાની હોય છે, ત્યારે કરુણા પસંદ કરવી એ ધર્મ છે
લોકશાહીની ખબર
પિતા અને પુત્ર 25 વર્ષ જૂની હીરો સ્પ્લેન્ડર પર પહોંચ્યા શોરૂમમાં, તો કંપનીએ તેમને 13 લાખની કિંમતની બાઇક આપી મફતમાં, જાણો કેમ
પિતા-પુત્રની જોડીએ તેમની 25 વર્ષની હીરો સ્પ્લેન્ડર સાથે મેંગ્લોરથી લદ્દાખની મુસાફરી કરી જે ખૂબ પ્રભાવશાળી છે
લોકશાહીની ખબર
Jio ઇલેક્ટ્રિક સાયકલ: એક ચાર્જમાં 200 કિમી ચાલશે Jio સાયકલ, બાળકોને ભેટ આપીને કરો ખુશ
Jio Kiss ઇલેક્ટ્રિક સાયકલ આવી રહી છે જેમાં ઘણી સુવિધાઓ વિશે વાત કરવામાં આવી રહી છે, આ સાયકલમાં અમને મોબાઇલ ફોન કનેક્ટિવિટી, સ્પોર્ટ જેવી ઘણી અનોખી ટેકનોલોજી સુવિધાઓ આપવામાં આવી છે.