Friday, August 29, 2025

વિડીયો

શાહરૂખ ખાનનો ‘મન્નત’ વીડિયો થયો વાઈરલ, લોકોએ કહ્યું- આ છે ખરી માનવતા!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મન્નતના સુરક્ષા રૂમ પાસે એક રખડતો કૂતરો શાંતિથી સૂઈ રહ્યો છે

AIIMS ના ત્વચારોગ નિષ્ણાંતે, જણાવ્યુ ચહેરા પર બરફ ઘસવાના ફાયદા અને નુકસાન, સાચી રીતથી ચહેરો ચમકાવો

બરફથી માલિશ કરવાથી ત્વચા ખૂબ જ તાજી દેખાય છે અને ચહેરા પર થોડો ગ્લો પણ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તે ખોટી રીતે કરવામાં આવે તો તે ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે?

Viral Video: સાપ અને નોળિયા વચ્ચે જામ્યું મહાયુદ્ધ, કોણ જીતશે?

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાપ અને નોળિયો રસ્તાની વચ્ચે લડતા જોઈ શકાય છે.

તાજમહેલ જોવા આવેલી એક વિદેશી યુવતીની સાડી અચાનક ખુલી ગઈ, એક મહિલા પોલીસકર્મીએ તાત્કાલિક મદદ કરી

તાજમહેલ જેવું પ્રખ્યાત સ્થળ હંમેશા પ્રવાસીઓથી ભરેલું રહે છે અને આટલા બધા લોકો વચ્ચે આવી મુશ્કેલીને કારણે બંને ગભરાઈ ગઈ

તવાના કિનારા પર જામેલી કાળી પરતને કરો હવે આસાનીથી દુર, 2 મિનીટમા થસે ગંદો તવો સાફ, બચી જસે તમારી કલાકોની મહેનત

રસોડાની ટિપ્સ શેર કરતી યુટ્યુબર શિખા શ્રીવાસ્તવે એક સરળ પદ્ધતિ શેર કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે તવો ફક્ત 2 મિનિટમાં સાફ થઈ જશે

સાંપને જોતાજ વાંદરા એ કર્યા માથુ નમાવી પ્રણામ અને… વાયરલ વિડીયો જુઓ લોકોએ કહ્યું- જય ભોલેનાથ, જય બજરંગબલી, આશ્ચર્યચકિત કરે તેવા ર્દશ્ય

વાઈરલ વિડિયોમાં દેખાઈ શકે છે કે જમીન પર એક મોટો સાંપ પોતાનુ ફણ ફેલાવીને ઉભો છે અને સામે એક વાંદરો છે.

આ એક જંતુની કિંમત એટલી કે તમે ખરીદી શકો છો બે ફોર્ચ્યુનર કાર

આ દુનિયામાં ઘણા પ્રાણીઓ, જંતુઓ, જીવો વગેરે છે જેના વિશે દરેકને ખબર નથી. તે ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે અને જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે જ તમને તેમના વિશે ખબર પડે છે. સિક્કિમ ફરવા ગયેલા એક વ્યક્તિ સાથે પણ આવું જ બન્યું.