Tag:
ગુજરાત
ગુજરાત
ધારણોજ ગામમાં ભ્રષ્ટાચારની જાણકારી માંગનારા RTI એક્ટિવિસ્ટને ધમકી, મહિલા સરપંચના પતિની દાદાગીરી
ધારણોજ ગામે લીલાછમ વૃક્ષોને કાપવા, સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો, ગામને મળેલી ગ્રાન્ટનો દુરપયોગ આવી તમામ માહિતીઓ અશ્વિનજી ઠાકોર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી હતી
લોકશાહીની ખબર
ચોપાનિયાના નામે ચરી ખાતી મહિલાનું સામાજીક પ્રદુષણ: નકલી અખબાર ચલાવ્યા બાદ ચાલુ કર્યું ખંડણીનું રેકેટ
યુ ટ્યુબ કે અન્ય માધ્યમો ઉપર નીકળી પડેલા લોકો વ્યક્તિગત કોમર્શિયલ એકટીવીસ્ટ છે પત્રકારો નથી તેથી કોઇ પાલન કરતાં નથી અને સામાજીક પ્રદુષણ ફેલાવતા રહે છે.
લોકશાહીની ખબર
હજારો દલિત પરિવારોની મદદ કરતા ‘વકીલ’ને જીવનું જોખમ કેમ છે? નરેશ પરમાર કેમ ચર્ચામાં છે?
વાચક મિત્રો આજના આર્ટિકલમાં અમે અમદાવાદના એક એવા વકીલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હજારો દલિત પરિવારો માટે પ્રેરણારૂપ અને નવી આશાનું કિરણ બન્યા છે અને લોકોની મદદ માટે તેમણે છેલ્લા 7 થી 8 વર્ષમાં માનસિક પીડા, શારિરીક મારની ધમકીઓ સહિત અનેક પ્રકારની મુસીબતોનો સામનો કર્યા છે
ગુજરાત
ડોક્ટરે હસ્તા-કૂદતા પરિવારનું જીવન કરી નાંખ્યું ધૂળધાણી, 1 ટકા પ્રોબ્લેમને 99 ટકા કરી નાંખી
ડોક્ટરો દ્વારા મહિલાનું શરીર એટલી હદ્દે ચૂંથી નાંખવામાં આવ્યું છે કે, તેને કાચા-પોચા દિલવાળા વ્યક્તિ જોઈ પણ શકે તેમ નથી, તો વિચાર કરો કે પીડિત મહિલા ઉપર શું વિતતી હશે.
ગુજરાત
શ્રેષ્ઠતાનુ ઉદાહરણ ગુજરાતનુ આ ગામ, ના ચુલો સળગે છે, ના કોઈ પણ સ્રીઓ રસોઈ બનાવે છે, છતા પણ બધા લોકો ભરપેટ જમે છે
આ ગામનું નામ ચંદનકી છે, જે ગુજરાતમાં છે. અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી પરંતુ અહીં બધા લોકો માટે ભોજન એક જ જગ્યાએ રાંધવામાં આવે છે જ્યાં બધા સાથે બેસીને ખાય છે
ગુજરાત
ગાંધીનગરને દેશની સૌથી હરિયાળી રાજધાની કેમ કહેવામાં આવે છે? જુઓ સુંદર ગાંધીનગરના ફોટો
ગુજરાતની રાજધાની તરીકે પ્રખ્યાત આ શહેર ફક્ત સારા શહેર વિકાસનું ઉદાહરણ જ નહીં, પણ સારા પર્યાવરણનું જીવંત ઉદાહરણ પણ છે
ગુજરાત
ડિજિટલ ધરપકડ દ્વારા વૃદ્ધ વ્યક્તિ પાસેથી 19 કરોડ રૂપિયા લૂંટ કરાઈ, ગાંધીનગરમાં આ રીતે સાયબર છેતરપિંડી કરનારો પકડાયો
CID એ જણાવ્યું હતું કે લાલજી બલદાનિયા નામના વેપારીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે 30 થી વધુ બેંક ખાતાઓમાંથી એકનો માલિક છે, જેમાં ડિજિટલ ધરપકડની ધમકી આપીને વૃદ્ધ પાસેથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

