Saturday, August 30, 2025

દેશ-વિદેશ

રાધિકા યાદવના પોસ્ટમોર્ટમ રિપોર્ટે વાર્તા બદલી નાખી, FIR રિપોર્ટ હતો ખોટો, મૃત્યુનું સાચું કારણ આવ્યું બહાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાધિકા યાદવનું સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું અને પ્રભાવશાળી બનવાની તેની ઇચ્છા તેના પિતાને પસંદ નહોતી. રાધિકાની હત્યા પછી, એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો છે.

Year Ender 2024: મિમ્સથી લઈને ટ્રેન્ડિંગ ટોપિક્સ સુધી, જાણો ક્રિકેટ જગતનું શું સૌથી વાયરલ થયું

Year Ender 2024: આ વર્ષે IPL અને T-20 વર્લ્ડ કપ ગૂગલથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેન્ડિંગ વિષયો રહ્યા.

Cancer: ખાવામાં આ 2 ગરમ મસાલા ઉપયોગ કરતા હોવ તો બંધ કરી દેજો, તેનાથી થાય છે કેન્સર

Cancer: હોંગકોંગ અને સિંગપુરમાં ખાદ્ય નિયામકોએ લોકોને બે મોટી મસાલા બ્રાન્ડના ચાર પ્રોડકટ, એમડીએચમાં ત્રણ અને એવરેસ્ટના એક નો ઉપયોગ કરવાની માટે મનાઈ કરી...

Election in India: ચૂંટણી દરમિયાન કામ કરતા અધિકારી-કર્મચારીને કેટલો પગાર મળે, કેવી સુવિધાઓ મળે?

Election in India: કર્મચારીઓને ચૂંટણીમાં કેટલું મહેનતાણું આપવામાં આવે છે. ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીને મહેનતાણું આપવામાં આવે છે જે તેમની પ્રોફાઈલ હિસાબે હોઈ છે.

Gateway of India પાસે બોટ પલટતા બે મુસાફરોનાં મોત, 77નો બચાવ

Gateway of India: બુધવારે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા આઈલેન્ડ જઈ રહી હતી ત્યારે એક બોટ પલટી ગઈ હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે.

UCC: ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ તૈયારીઓ પૂર્ણ

UCC: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે.

One Nation One Election: JCPમાં પ્રિયંકા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂકશે કોંગ્રેસ, આ નામની પણ ચર્ચા

One Nation One Election: એક દેશ એક ચૂંટણી બિલ પર વિગતવાર ચર્ચા માટે JPCની રચના કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આ JPCમાં પ્રિયંકા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂકી શકે છે.

Indian man killed in canada: કેનેડામાં ભારતીય મૂળના વધુ એક વ્યક્તિની હત્યા, LIVE VIDEO

પોલીસે આ કેસમાં ઈવાન રેઈન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 30 વર્ષ છે.