Sunday, December 22, 2024

ધર્મ

Osho Wisdom: હું 20 વર્ષથી ભગવાનને શોધી રહી છું, મને ક્યારે મળશે? જાણો ઓશોનો જવાબ

Osho Wisdom: કેવી રીતે એક મહિલાને ભગવાનને શોધવામાં 20 વર્ષ લાગ્યા પરંતુ જ્યારે તેને ઓશોને મળવાનો મોકો મળ્યો તો તેમણે તેના પર ધ્યાન જ ન આપ્યું.

કાવી-કંબોઈમાં આવેલું છે સ્તંભેશ્વર મહાદેવનું અનોખું શિવાલય; દિવસમાં બેવાર મંદિર દરિયામાં ડૂબે છે!

Stambheshwar Mahadev: શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે આપણે આવી પહોંચ્યા છીએ વડોદરાથી અંદાજે 85 કિલોમીટર દૂર કાવી-કંબોઈ ગામમાં. અહીં દરિયાકિનારે એક પ્રાચીન શિવાલય આવેલું છે.

અજાણતા પારધીએ પૂજા કરી, ઇન્દ્ર દેવે પણ કરી આરાધના; ગિરનારની તળેટીમાં પ્રગટ્યા ‘ભવનાથ મહાદેવ’

Bhavnath Mahadev: શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની તળેટીમાં. અહીં બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ ભવનાથ સ્વરૂપે. આવો જાણીએ તમામ માહિતી...

દારુકા રાક્ષસીનો વધ કરી દારૂકાવનમાં સ્વયંભૂ પ્રગટ થયા ‘નાગેશ્વર મહાદેવ’, જાણો સંપૂર્ણ ઇતિહાસ

Nageshwar Jyotirlinga Temple History: આજે વાત કરીશું નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે. નાગેશ્વર જ્યોતિર્લિંગની કેવી રીતે ઉત્પત્તિ થઈ અને તેની સાથે જોડાયેલી અવનવી વાતો સહિત તેના ઇતિહાસ વિશે જાણીશું.