Saturday, August 30, 2025
Tag:

Gujarati News

Cancer: ખાવામાં આ 2 ગરમ મસાલા ઉપયોગ કરતા હોવ તો બંધ કરી દેજો, તેનાથી થાય છે કેન્સર

Cancer: હોંગકોંગ અને સિંગપુરમાં ખાદ્ય નિયામકોએ લોકોને બે મોટી મસાલા બ્રાન્ડના ચાર પ્રોડકટ, એમડીએચમાં ત્રણ અને એવરેસ્ટના એક નો ઉપયોગ કરવાની માટે મનાઈ કરી...

Gateway of India પાસે બોટ પલટતા બે મુસાફરોનાં મોત, 77નો બચાવ

Gateway of India: બુધવારે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા આઈલેન્ડ જઈ રહી હતી ત્યારે એક બોટ પલટી ગઈ હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે.

UCC: ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ તૈયારીઓ પૂર્ણ

UCC: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે.

One Nation One Election: JCPમાં પ્રિયંકા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂકશે કોંગ્રેસ, આ નામની પણ ચર્ચા

One Nation One Election: એક દેશ એક ચૂંટણી બિલ પર વિગતવાર ચર્ચા માટે JPCની રચના કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આ JPCમાં પ્રિયંકા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂકી શકે છે.

What is Right Lakh or Lac?: ‘Lakh’ કે ‘Lac’માં શું સાચું છે, જો Lac લખશો તો ચેક રદ થશે?

What is Right Lakh or Lac?: ઘણી વખત એવું બને છે કે ચેકનો ઉપયોગ કરતી વખતે જો આપણે થોડી ભૂલ કરીએ તો પણ ચેક કેન્સલ થવાની સંભાવના રહે છે.

Blood Pressure: શું તમારું પણ બ્લડપ્રેશર રહે છે લો? 90/60 હોય તો ફટાફટ ડોક્ટર્સ પાસે પહોંચો…

Blood Pressure: જો કોઈનું બ્લડ પ્રેશર 120-80 વચ્ચે છે તો તે સારું કહેવાય છે. તેમાં થોડું આગળ પાછળ થાય તો કંઈ વધારે ફરક પડતો નથી. પણ જો 90-60 વચ્ચે પહોંચી જાય તો તે ચિંતાની વાત છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આ કેટલીય બીમારીનું કારણ બની શકે છે.

Cracked Heels: શિયાળામાં પગની એડી ફાટી જાય છે? આ 3 ઘરેલું નુસખા રાખશે કાળજી

Cracked Heels: તિરાડની એડીની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમને પણ શિયાળામાં હીલ્સ ફાટવાની સમસ્યા હોય તો તમારે આ સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

ગુજરાતમાં RERA નિયમ લાગુ, બિલ્ડરોની મનમાનીનો અંત, ઘર ખરીદનારાઓને ફાયદો

Gujarat Rera New Rules: આ નિયમ સાથે કોઈપણ વ્યક્તિ QR કોડની મદદથી સરળતાથી પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી શકે છે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો છે.